Samaras hostels new admissions 2022-23

 સમરસ છાત્રાલયમાં વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓના પ્રવેશ અંગેની જાહેરાત ૨૦૨૨-૨૩ અને પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ


કોલેજ કક્ષાના સ્નાતક , અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ , અનુસૂચિત જન જાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2022-23 નાં શૈક્ષણિક વર્ષ માટે કે જે બહાર ગામ અથવા પોતાના વસવાટ ના દૂરના વિસ્તારોમાં કે સ્થળ પર રહી ને અભ્યાસ કરી રહેલ છે તેવા તમામ વિદ્યાર્થીના રહેવા અને જમવાની માટે મેરીટ આધારીત મફતમાં રહેવા અને જમવાની સગવડ આપતી સમરસ હોસ્ટેલ કે જે અમદાવાદ , આણંદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , જામનગર , ભુજ , હિંમતનગર અને પાટણ શહેરોમાં આવેલ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા .25.07.2022 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી . આ અરજી કરવા સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ધોરણ -12 માં 50 % કે તેથી વધુ અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં 50 % કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીનીઓ અરજી કરી હતી તેની પ્રોવિઝન મેરીટ યાદી આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
જે નીચે આપેલ લિંક પરથી pdf download કરી લેવી તેમાં એપલિકેશન નંબર દ્વારા પોતાનું મેરીટ શોધો.


Merit list :- click here

Comments

Popular posts from this blog

નવોદય વિદ્યાલય (NVS) ની ભરતી

MYSY : Mukhyamantri Yuva Swavalamban Yojana Scholarship 2020-21.

State Bank of India (SBI) Recruitment for Various Specialist Cadre Officers Posts 2021